GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે ?

પ્રતિગામી કરવેરો
પ્રમાણસર કરવેરો
પ્રગતિશીલ કરવેરો
પરોક્ષ કરવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
"આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને, સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે." - ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

આર્ટિકલ - 120
આર્ટિકલ - 111
આર્ટિકલ - 123
આર્ટિકલ - 110

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર - વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો.
બિંદુ

બ્ + ઉ + ન્ + દ્ + અ
બ્ + ઈ + ન્ + દ્ + ઉ
બ્ + ઈ + ન્ + દ્ + ઉ્
બ્ + ઈ + ન્ + દ્ + ઊ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP