GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
A મોજાની એક જોડી 3 દિવસમાં ગૂંથી શકે છે. B આ જોડી 9 દિવસમાં કરી શકે છે, જો તેઓ બંને સાથે ગૂંથવાની કામગીરી કરે તો બે જોડી મોજા કેટલા દિવસમાં બનાવી શકશે ?

5 દિવસો
4(1/2) દિવસો
4 દિવસો
3 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ?

અજરક
લોબડી
કામદાની
તાંગળિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
લઘુ બેંક (Small Finance Bank) અને પેમેન્ટ બેન્ક (PB) તરીકે લાયસન્સ આવેદક પાસે કેટલી લઘુત્તમ મૂડી હોવી જરૂરી છે ?

રૂ. 250 કરોડ
રૂ. 100 કરોડ
રૂ. 500 કરોડ
રૂ. 500 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'દાઝ્યા ઉપર ડામ'

મલમ લગાવવો
લક્ષ્ય ન આપવું
વધારે દુઃખી કરવું
ડામ આપી હેરાન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP