Talati Practice MCQ Part - 1 રેલગાડી A દ્વારા એક સ્થિર ઉભેલ રેલગાડીને 39 સેકન્ડમાં પાર કરી. આ જ રેલગાડી એ પ્લેટફોર્મ પર ઊભેલ એક વ્યક્તિને 19 સેકન્ડમાં પાર કરી. રેલગાડી A ની લંબાઈ 456 મીટર છે. સ્થિર રેલગાડીની લંબાઈ શું થશે ? 480 મીટર 460 મીટર કહી ન શકાય 420 મીટર 480 મીટર 460 મીટર કહી ન શકાય 420 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 16 ડિસેમ્બર, 2017 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી ? ઉત્તરપ્રદેશ ઓરિસ્સા મિઝોરમ બિહાર ઉત્તરપ્રદેશ ઓરિસ્સા મિઝોરમ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 GST અંતર્ગત કમ્પોઝિશન સ્કીમ અપનાવનાર ઉત્પાદકોએ હવે કેટલા ટકા GST ચૂકવવાનો રહેશે ? 1% 5% 2% 3% 1% 5% 2% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ ઉમાશંકર જોશી નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ ઉમાશંકર જોશી નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 625 ના 12% + 275 ના X% = 744 ÷ 8 + 4 તો X શોધો. 5 4 6 8 5 4 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 My brother lives ___ Jetpur. into at in on into at in on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP