Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 3
A કોઈ કાર્ય 5 દિવસમાં પુરુ કરી શકે છે તેવા પ્રકારના તેને ત્રણ કામ કરતા કેટલો સમય લાગે છે ?

15 દિવસ
21 દિવસ
14 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘જ ત જ ગા ગા’ કયા છંદનું બંધારણ છે ?

ઉપજાતિ
ઉપેન્દ્રવજા
ભૂજંગી
ત્રોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?

હાયપર લિંક
કેરેક્ટર લિંક
જોઈન્ટ લિંક
માસ્ટર લિંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP