સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ___ શક્ય નથી. 48 90 24 36 48 90 24 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 120, 504 અને 882 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 6 120 7 એક પણ નહીં 6 120 7 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી ? 19 22 20 21 19 22 20 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (8)²/³ ની કિંમત જણાવો. 16 4 1/4 64 16 4 1/4 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x = √2 અને y = √8 તો xy = ___ છે. √2 4 16 2 √2 4 16 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 5 7 6 21 5 7 6 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP