Talati Practice MCQ Part - 7 યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 18 કિ.મી./કલાક 12 કિ.મી./કલાક 25 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 12 કિ.મી./કલાક 25 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... ખુબ જ મોંઘી છે તેનો સંચય કરવો સહેલો છે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઉત્પાદન ઘણું ધીમું હોય છે ખુબ જ મોંઘી છે તેનો સંચય કરવો સહેલો છે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઉત્પાદન ઘણું ધીમું હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ? પિતા-પુત્ર ભાઈ-ભાઈ સસરો-જમાઈ સાળો-બનેવી પિતા-પુત્ર ભાઈ-ભાઈ સસરો-જમાઈ સાળો-બનેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાણીવાવ અને સીગરવાવ કયાં આવેલી છે ? જાંબુઘોડા વઢવાણ કપડવંજ દહેગામ જાંબુઘોડા વઢવાણ કપડવંજ દહેગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વાણિજ્યિક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવનાર પ્રથમ કોમ્પ્યુટર કયુ હતુ ? UNIVAC EDSAC MANIC ENIAC UNIVAC EDSAC MANIC ENIAC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી ક્યો શબ્દ ‘રેણુ’નો સમાનાર્થી શબ્દ છે ? મૂળ ધૂળ વાંસળી કુળ મૂળ ધૂળ વાંસળી કુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP