Gujarat Police Constable Practice MCQ Part - 4
એક કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બંને ભેગા મળી ને તે કામ 24 દિવસમાં પુરું કરે છે, તો A ને એકલા ને તે કામ પુરું કરતાં કેટલા દિવસ લાગે ?

32
36
72
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC-1860 મુજબ ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યા બદલ કેટલી શિક્ષા આપવામાં આવી છે ?

ચાર માસ સુધીની કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને
પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500સુધીનો દંડ અથવા બંને
છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને
ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈન્ડિયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે ?

આપેલ પૈકી એક પણ નહીં
શરીરના
મિલ્કત અને શરીરના
મિલ્કતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે.

આ વિધાન અર્ધસત્ય છે.
આ વિધાન અસત્ય છે.
આપેલ પૈકી એક પણ નહીં
આ વિધાન સત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અહમદશાહે સાબરમતીની જેમ હાથમતી નદીના કિનારે ક્યુ નગર વસાવ્યું હતું ?

વિદ્યાનગર
અહમદનગર
રંજનગર
આનંદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પૂર્વ દિશામાં મુખ રાખી પાંચ છોકરીઓ એક હારમાં ઊભી છે. ઉષા, તુલસી અને ઉર્મીલાની ડાબી બાજુએ સવિતા છે. કુમુદની ડાબી બાજુએ ઉષા, તુલસી અને ઉર્મિલા છે. ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે. જો ડાબી બાજુથી ચોથા ક્રમે તુલસી હોય તો જમણી બાજુએથી ઉષા ક્યા ક્રમે હશે?

બીજા
ચોથા
ત્રીજા
પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP