GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) ટેલિફોન(b) વિજળીનો ગોળો (c) ડીઝલ એન્જિન (d) એરોપ્લેન 1. રૂડોલ્ફ 2. રાઈટ બ્રધર્સ 3. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ 4. થોમસ એડિસન d-1, c-3, b-4, a-2 a-3, c-1, d-2, b-4 b-1, c-4, a-4, d-3 c-2, d-1, a-4, b-3 d-1, c-3, b-4, a-2 a-3, c-1, d-2, b-4 b-1, c-4, a-4, d-3 c-2, d-1, a-4, b-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી ? 2003 2005 2002 2007 2003 2005 2002 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌ પ્રથમ કોણે ભલામણ કરી? જીવણલાલ બારિસ્ટર અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાળકૃષ્ણ ગોખલે જીવણલાલ બારિસ્ટર અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાળકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Pintu is an ___ child with a violent temper. honorable obstinate obedient obeying honorable obstinate obedient obeying ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નીલકંઠ સારંગ કુરંગ મૃગ નીલકંઠ સારંગ કુરંગ મૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દૂઝણી ગાયની લાત પણ સારી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP