ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મીરાંબાઈ-રાજસ્થાન નામદેવ-ગુજરાત ચૈતન્ય-ઓડિશા રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન નામદેવ-ગુજરાત ચૈતન્ય-ઓડિશા રામાનંદ-વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? સ્વામી સચ્ચિદાનંદજી કાકા કાલેલકર ગુણવંત શાહ તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી કાકા કાલેલકર ગુણવંત શાહ તેનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? અનંતરાય રાવળ પ્રફુલ દવે મોહનલાલ પંડ્યા ધૂમકેતુ અનંતરાય રાવળ પ્રફુલ દવે મોહનલાલ પંડ્યા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? રાજેન્દ્ર શુક્લ ઝવેરચંદ મેઘાણી વજુ કોટક ર.વ.દેસાઈ રાજેન્દ્ર શુક્લ ઝવેરચંદ મેઘાણી વજુ કોટક ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? અશ્વિન મહેતા કમલ વોરા ઊર્મિ દેસાઈ શરીફા વીજળીવાળા અશ્વિન મહેતા કમલ વોરા ઊર્મિ દેસાઈ શરીફા વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP