GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
“ખીલો થઈ જવું" રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જડ થઈ જવું
અંદર જતા રહેવું
ભીંતમાં ખીલો જડી દેવો
ઊભા રહી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સરકારશ્રીએ જાહેર કરેલ ટેબલેટ સહાય પોજના અંતર્ગત પ્રથમ તબકકે કોમ્પ્યુટરને લગતા અમુક અભ્યાસક્રમોમાં તાલીમ લેતા આશરે કેટલા તાલીમાર્થીઓને વિનામૂલ્યે ટેબલેટ આપવામાં આવશે ?

7000
8000
10000
6000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

રાષ્ટ્રીય ફળ-કેરી
રાષ્ટ્રીય ફૂલ-કમળ
રાષ્ટ્રીય પ્રાણી-સિંહ
રાષ્ટ્રીય પક્ષી-મોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ફ્યૂઝનો તાર બનાવવા માટે ક્યા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે ?

પિત્તળ અને લેડ બંને
લેડ-ટિનની મિશ્રધાતુ
પિત્તળ
લેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ?

બ્રિટન (યુ.કે.)
ભારત
યુ.એસ.એ.
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP