કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) AB PM-JAY હેઠળ હોસ્પિટલની કામગીરીને ગ્રેડ આપવા કઈ સંસ્થાએ નવી સિસ્ટમ શરૂ કરી ? ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નીતિ આયોગ નેશનલ હેલ્થ ઑથોરિટી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નીતિ આયોગ નેશનલ હેલ્થ ઑથોરિટી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 382 મેગાવોટનો સુન્ની ડેમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તરાખંડ પ.બંગાળ તમિલનાડુ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પ.બંગાળ તમિલનાડુ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે જાતિ આધારીત વસતી ગણતરી શરૂ કરી ? બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે. એક પણ નહીં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. આપેલ બંને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે. એક પણ નહીં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય મહિલા ખો ખો લીગ ક્યા રાજ્યમાં યોજાવાની છે ? પંજાબ ત્રિપુરા તમિલનાડુ હરિયાણા પંજાબ ત્રિપુરા તમિલનાડુ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રથમ ‘નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેઈનિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં થયું ? મોહાલી ચંદીગઢ નોઈડા પટિયાલા મોહાલી ચંદીગઢ નોઈડા પટિયાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP