Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) AB→ ને સાદી ભાષામાં શું કહેવાય ? કિરણ AB રેખાખંડ AB રેખા AB જીવા AB કિરણ AB રેખાખંડ AB રેખા AB જીવા AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? નવાબ તુકી પંજી મારા તકામ પારીયો પેમા ખાંડુ નવાબ તુકી પંજી મારા તકામ પારીયો પેમા ખાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વિશ્ચમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે ? ઉત્તર અમેરિકા ભારત યુરોપ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા ભારત યુરોપ દક્ષિણ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1800 થાય. 4000 રૂ. 4800 રૂ. 5500 રૂ. 4500 રૂ. 4000 રૂ. 4800 રૂ. 5500 રૂ. 4500 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી ? બીજી એક પણ નહીં પ્રથમ ત્રીજી બીજી એક પણ નહીં પ્રથમ ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP