કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) પાસેથી તપાસ કરવાની સામાન્ય સહમતી પાછી ખેંચી લીધી ?

મેઘાલય
તેલંગાણા
ઓડિશા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અભ્યાસ અજ્ઞેયાસ્ત્ર-1નું આયોજન કર્યું હતું ?

અરુણાચલ પ્રદેશ
સિક્કિમ
લદાખ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP