કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજ્યમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે 130 મિલિયન ડોલરની લોનની મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય આબકારી દિવસ (Central Excise Day) ક્યારે મનાવાય છે ? 21 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. આપેલ તમામ FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. આપેલ તમામ FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સૌર ક્રાંતિ ક્યા દેશ સાથે સંબંધિત છે ? સાઉદી અરેબિયા બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કયું મંત્રાલય FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના લાગુ કરે છે ? ભારે ઉદ્યોગ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશને ALH MK3 હેલિકોપ્ટરની નિકાસ કરશે ? ફિજિ માલદીવ બાંગ્લાદેશ મોરેશિયસ ફિજિ માલદીવ બાંગ્લાદેશ મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP