કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? દિલ્હી બીજિંગ મનીલા ઢાકા દિલ્હી બીજિંગ મનીલા ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ક્યા શહે૨માં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો ઈથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો ? હજિરા દહેજ અંકલેશ્વર માંડવી હજિરા દહેજ અંકલેશ્વર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના નયાગઢ જિલ્લાએ બાળ વિવાહને બંધ કરવા માટે અનોખી પહેલ અલીવા શરૂ કરી છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા જિલ્લાના થલતેજ ખાતે 12 હજાર વૃક્ષ સાથે ઓક્સિજન પાર્ક તૈયાર કરાયો છે ? વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ક્યારે મનાવાય છે ? 28 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ISROએ બેંગલુરુ સ્પેસ એકસ્પો દરમિયાન સ્પેસ ટેકનોલોજીમાં ક્યા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી ? ચીન અમેરિકા ઈઝરાયલ ઓસ્ટ્રેલિયા ચીન અમેરિકા ઈઝરાયલ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP