કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) એશિયા કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? કતાર ભારત બાંગ્લાદેશ UAE કતાર ભારત બાંગ્લાદેશ UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના ઉનામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજી (IIIT)નું ઉદ્ઘાટન કર્યું ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રિજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? નારી તળાજા વલભીપુર મહુવા નારી તળાજા વલભીપુર મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં PM કિસાન સન્માન સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી ભોપાલ હૈદરાબાદ દેહરાદૂન નવી દિલ્હી ભોપાલ હૈદરાબાદ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા જ્યોર્જિયા મેલોની ક્યા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ? ઈટાલી જર્મની સર્બિયા પોલેન્ડ ઈટાલી જર્મની સર્બિયા પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP