કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં AI ફોર ગુડ ગ્લોબલ સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? જીનિવા લંડન પેરિસ ન્યૂયોર્ક જીનિવા લંડન પેરિસ ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી ? તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી ભારતભરમાં 75 ઐતિહાસિક લાઈટહાઉસને પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરવા માટે અભિયાન શરૂ કર્યું ? દ્વારકા કોચીન માંડવી મઝગાવ દ્વારકા કોચીન માંડવી મઝગાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પુસ્તકાલય મહોત્સવ 2023 (Festival of Libraries)નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? નવી દિલ્હી કોલકાતા અમદાવાદ મુંબઈ નવી દિલ્હી કોલકાતા અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પૂર્વીય એશિયા શિખર સંમેલન (EAS)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 2001 વર્ષ 2017 વર્ષ 2005 વર્ષ 2011 વર્ષ 2001 વર્ષ 2017 વર્ષ 2005 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારત ક્યા દેશ સાથે ઈનોવેશન પ્લેટફોર્મ સ્થાપી રહ્યું છે ? ડેન્માર્ક સ્વીડન નોર્વે સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક સ્વીડન નોર્વે સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP