કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં AI For All પહેલ માટે કઈ કંપનીએ CBSE અને શિક્ષણ મંત્રાલય સાથે સહયોગ કર્યો ? ગૂગલ માઈક્રોસોફ્ટ એમેઝોન ઈન્ટેલ ગૂગલ માઈક્રોસોફ્ટ એમેઝોન ઈન્ટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વને Global Conservation Assured Tiger Standards (GATS)ની માન્યતા મળેલી છે ? 11 10 5 14 11 10 5 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય (Ministry of Co-Operation)નો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો? અમિત શાહ વીરેન્દ્રકુમાર રાજનાથસિંહ મનસુખ માંડવિયા અમિત શાહ વીરેન્દ્રકુમાર રાજનાથસિંહ મનસુખ માંડવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ MM નરવણે યુરોપની યાત્રા દરમિયાન ‘ભારતીય સૈના સ્મારક'નું ઉદ્ઘાટન ક્યા કર્યું ? પેરિસ મિલાન કેસિનો લિયોન પેરિસ મિલાન કેસિનો લિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા પોર્ટલ (ESSDP) લૉન્ચ કર્યું. આ પોર્ટલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના 15મા સ્થાપના દિવસે લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા પોર્ટલ (ESSDP) લૉન્ચ કર્યું. આ પોર્ટલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના 15મા સ્થાપના દિવસે લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં યૂરો કપ 2020 ક્યા દેશની ટીમે જીત્યો ? ઈટાલી બ્રાઝિલ ઈંગ્લેન્ડ પોર્ટુગલ ઈટાલી બ્રાઝિલ ઈંગ્લેન્ડ પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP