કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં AIBA ચેમ્પિયન અને વેટરન્સ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? માઈકલ ફિલિપ કારુથ ઉમર ક્રેમલેવ નિકોલા એડમ્સ મેરી કોમ માઈકલ ફિલિપ કારુથ ઉમર ક્રેમલેવ નિકોલા એડમ્સ મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મનાવાયેલા જનઔષધિ દિવસ (7 માર્ચ, 2021) ની થીમ શું હતી ? સેવા ભી, રોજગારી ભી સેવા ભી, રાષ્ટ્ર ભી સેવા ભી, ઔષધી ભી ઔષધિ ભી, દુઆ ભી સેવા ભી, રોજગારી ભી સેવા ભી, રાષ્ટ્ર ભી સેવા ભી, ઔષધી ભી ઔષધિ ભી, દુઆ ભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 5 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 5 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેમ્બ્રિજ એનર્જી રીસર્ચ એસોસિએટ (CERA) દ્વારા ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? નરેન્દ્ર મોદી જો બિડેન વ્લાદિમીર પુનીત બોરિસ જોન્સન નરેન્દ્ર મોદી જો બિડેન વ્લાદિમીર પુનીત બોરિસ જોન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરીને એર ક્વોલિટીની દેખરેખ રાખવા માટે કયા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી છે ? જાપાન અમેરિકા રશિયા ઈઝરાયેલ જાપાન અમેરિકા રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશને પાછળ છોડીને અમેરિકા ભારતનો બીજો સૌથી મોટો કૂડ ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે ? વેનેઝુએલા કુવૈત ઈરાન સાઉદી અરેબિયા વેનેઝુએલા કુવૈત ઈરાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP