કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના પ્રથમ ડેપ્યૂટી જનરલ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

ચુની ગૌસ્વામી
આઈ.એમ.વિજયન
પી.કે. બેનરજી
અભિષેક યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
વર્ષ 2021ના ભારતના રાષ્ટ્રીય પર્યટન દિવસ (25 જાન્યુઆરી)ની થીમ શું છે ?

અપના દેશ, અપની પહેચાન
દેખો અપના દેશ
દેશ કી એકતા, દેશ કી શાન
દેશ કી પહેચાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં લૉન્ચ કરવામાં આવેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના SEHATનું પૂરું નામ જણાવો.

સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન
સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ
સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન
સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કયા સ્થળે બંદરોની સમીક્ષા કરવા માટે 'ચિંતન બેઠક' નું આયોજન કરવામાં આવ્યું હતું ?

ગાંધીનગર
ધોરડો
માંડવી
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
સડક સુરક્ષા અઠવાડિયું (Road Safety Week) ક્યારે મનાવાય છે ?

11 થી 17 જાન્યુઆરી
8 થી 15 જાન્યુઆરી
1 થી 7 જાન્યુઆરી
6 થી 13 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP