Gujarat Police Constable Practice MCQ Part - 3 ANURAG નામના સુપર કોમ્પ્યૂટરનો વિકાસ કોના દ્વારા થયો ? ISRO BARC CDAC DRDO ISRO BARC CDAC DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક ચતુર્ભૂજના ત્રણ ખૂણાઓ વચ્ચેનો ક્રમશઃ ગુણોત્તર 1 : 4 : 5 છે. જેમાં ચોથા ખૂણાનું માપ 60° છે તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાઓના માપ વચ્ચેનો તફાવત શોધો ? 100° 110° 120° 190° 100° 110° 120° 190° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાત : ગાંધીનગર : : મિઝોરમ : ? કોહિમા અગરત્તલા શિલોગ આયઝોલ કોહિમા અગરત્તલા શિલોગ આયઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે ? C: /ડ્રાઇવ વિન્ડોઝ એકસ્પ્લોરર માય કમ્પ્યુટર રીસાઇકલ બીન C: /ડ્રાઇવ વિન્ડોઝ એકસ્પ્લોરર માય કમ્પ્યુટર રીસાઇકલ બીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 498 – ક મુજબ ત્રાસ એટલે ? ફકત માનસિક ત્રાસ પરણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ ફકત માનસિક ત્રાસ પરણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકાર દ્વારા કોલસાની ગુણવતતા પર દેખરેખ રાખવા માટે કઈ App લોન્ચ કરી ? સ્વદેશ કોલ ઉત્તમ સેફ્ટી ખાનગી સ્વદેશ કોલ ઉત્તમ સેફ્ટી ખાનગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP