કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરની તમામ ગાંઠોનો નાશ કરતી દવા AOH1996 વિકસાવી ? જર્મની અમેરિકા કેનેડા ઈંગ્લેન્ડ જર્મની અમેરિકા કેનેડા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NASAએ તાજેતરમાં શરૂ કરેલા ઓન-ડિમાન્ડ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું નામ શું છે ? NASA Vision NASA Universe NASA+ StarWatch NASA Vision NASA Universe NASA+ StarWatch ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા દેશમાં આયોજિત થનારા ત્રિ-સેવા અભ્યાસ બ્રાઈટ સ્ટાર-23માં ભારતીય વાયુસેના ભાગ લેશે ? ઈજિપ્ત UAE અમેરિકા ફ્રાન્સ ઈજિપ્ત UAE અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ અંગદાન દિવસ (World Organ Donation Day) ક્યારે મનાવાય છે ? 15 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 14 ઓગસ્ટ 15 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 14 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા બિંદેશ્વર પાઠક ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સામાજિક કાર્ય રાજકીય પર્યાવરણ કાર્યકર્તા સંગીત સામાજિક કાર્ય રાજકીય પર્યાવરણ કાર્યકર્તા સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP