કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશમાં યોજાયેલા એન્ટિ-સબમરીન વૉરફેર (ASW) અભ્યાસ Sea Dragon-23માં ભાગ લીધો ?

અમેરિકા
જાપાન
ઑસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાજેશ શુક્લા
પ્રકાશ મલ્હોત્રા
મહિમા મિશ્રા
દીપક મોહંતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP