કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'આઝાદી @75-ન્યૂ અર્બન ઈન્ડિયા' નામક અર્બન કોન્કલેવનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું ? લખનઉ ભોપાલ પટણા જયપુર લખનઉ ભોપાલ પટણા જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઉત્તર પ્રદેશ સરકારે એક જિલ્લા-એક ઉત્પાદન (ODOP) યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરી ? દિપીકા પદુકોણ આલિયા ભટ્ટ પ્રિયંકા ચોપરા કંગના રણૌત દિપીકા પદુકોણ આલિયા ભટ્ટ પ્રિયંકા ચોપરા કંગના રણૌત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. આપેલ તમામ લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે. લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. આપેલ તમામ લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) GAIL ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરશે, તેની ક્ષમતા કેટલી હશે ? 100 MW 50 MW 10 MW 20 MW 100 MW 50 MW 10 MW 20 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડીશા મધ્યપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ ઓડીશા મધ્યપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય હિમ ચિત્તા દિવસ ક્યારે મનાવાય છે ? 24 ઓક્ટોબર 22 ઓક્ટોબર 23 ઓક્ટોબર 21 ઓક્ટોબર 24 ઓક્ટોબર 22 ઓક્ટોબર 23 ઓક્ટોબર 21 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP