Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?

રજની + ઇશ = રજનીશ
તથ + અપિ = તથાપિ
પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ
પો + અન = પવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
‘દર્શક’ કોનું તખલ્લુસ છે ?

સુરેશ જોશી
નાનાભાઈ દલપતરામ
મનુભાઈ પંચોળી
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ઈ.સ. 1996 માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ?

૨મણલાલ નીલકંઠ
ધનસુખલાલ મહેતા
રમણલાલ સોની
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ?

કાંકરે કાંકરે પાળ બંધાય
સંપ ત્યાં જંપ
ઝાઝા હાથ રળિયામણા
એક હાથે તાળી ન પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP