Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. At this time yesterday, I ___ in the river. am swimming were swimming has swim was swimming am swimming were swimming has swim was swimming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યા ગ્રહની આજુ-બાજુમાં ગેસના વલયો બનેલા છે ? મંગળ ગુરૂ શનિ બુધ મંગળ ગુરૂ શનિ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ? સહાયકારક ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ સકર્મક ક્રિયાપદ દ્રિકર્મક સહાયકારક ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ સકર્મક ક્રિયાપદ દ્રિકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District આભ - જમીન એક કર્યાનો અર્થ જણાવો. આળસ કરી આગળ જતાં ઉપાય મળી રહેશે આપણી આવડતને આપણી યોગ્યતા ભગીરથ પ્રયાસ કર્યો આળસ કરી આગળ જતાં ઉપાય મળી રહેશે આપણી આવડતને આપણી યોગ્યતા ભગીરથ પ્રયાસ કર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ? ભરૂચ બાજવા અંકલેશ્વર રાજકોટ ભરૂચ બાજવા અંકલેશ્વર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે ? કુપોષણને નાથુવું કન્યા કેળવણી ગૃહ ઉદ્યોગ સ્રી સુરક્ષા કુપોષણને નાથુવું કન્યા કેળવણી ગૃહ ઉદ્યોગ સ્રી સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP