કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં અટલ ઈનોવેશન મિશન-નીતિ આયોગે અટલ ટિંકરિંગ લેબ્સ (ATL)ના ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યાપક સેલ્ફ મોનિટરિંગ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. ATL સાથી ATL મોનિટર ATL સર્વે ATL સારથી ATL સાથી ATL મોનિટર ATL સર્વે ATL સારથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં બીજો સેમિકોન ઈન્ડિયા ફ્યુચર રોડ શૉ શરૂ કરવામાં આવ્યો ? લખનૌ બેંગલુરુ ચેન્નાઈ અજમેર લખનૌ બેંગલુરુ ચેન્નાઈ અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘હર પેમેન્ટ ડિજિટલ' મિશન લૉન્ચ કર્યું ? SEBI એક્પણ નહીં RBI SBI SEBI એક્પણ નહીં RBI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કેટલા રાજ્યોમાં PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરવામાં આવશે ? 7 6 5 8 7 6 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટેગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) શરૂ કર્યો ? એક પણ નહીં ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) એક પણ નહીં ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ફૂલ દેઈ ઉત્સવનું આયોજન કરાયું ? મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP