Talati Practice MCQ Part - 9
એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય.

રૂ. 3,300
રૂ. 3,000
રૂ. 3,200
રૂ. 3,170

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયાં આવેલું છે ?

નવસારી
આણંદ
જામનગર
દાંતીવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાનયન
ઉષ્ણતાનિર્ગમન
ઉષ્ણતાવહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP