Talati Practice MCQ Part - 8 વિટામિન B-12નું બીજું નામ ___ છે. રિબોફલેવીન નાયાસીન થાયમીન સાયનોકોબાલામીન રિબોફલેવીન નાયાસીન થાયમીન સાયનોકોબાલામીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ? પુસ્તકાલય વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયત ક્યો વેરો લાદી શકતી નથી ? ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ મકાન વેરો જકાત વેરો ગટર વેરો ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ મકાન વેરો જકાત વેરો ગટર વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6% લેખે રૂા.6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા. ___ 6381.60 360 741.60 381.60 6381.60 360 741.60 381.60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ગરોળી ઉંદર દેડકું ભૂંડ ગરોળી ઉંદર દેડકું ભૂંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP