Gujarat Police Constable Practice MCQ Part - 4 B નો ભાઇ A છે, D નો પિતા C છે, B ની માતા E છે, તેમજ A અને D ભાઇઓ છે તો E નો C સાથે શું સંબંધ છે ? પત્નિ ભત્રીજી બહેન સાળી પત્નિ ભત્રીજી બહેન સાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી વિધેયક પસાર કર્યું ? છત્તીસગઢ રાજસ્થાન હરિયાણા આસામ છત્તીસગઢ રાજસ્થાન હરિયાણા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? દીકરી રૂડી સાચી મૂડી યોજના ભગવાન બુદ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના માનવ ગરિમાં યોજના દીકરી રૂડી સાચી મૂડી યોજના ભગવાન બુદ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના માનવ ગરિમાં યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 415 માં વ્યાખ્યા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? ચોરી ઠગાઈ સ્ત્રીમર્યાદાનો ભંગ ઘરફોડી ચોરી ઠગાઈ સ્ત્રીમર્યાદાનો ભંગ ઘરફોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કોકમાં કાર્બનનું પ્રમાણ કેટલા ટકા છે ? 51% 45% 49% 48% 51% 45% 49% 48% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 દેશબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ? મોતીલાલ નહેરુ અરવિંદ ઘોષ લાલા લજપતરાય ચિત્તરજંનદાસ મોતીલાલ નહેરુ અરવિંદ ઘોષ લાલા લજપતરાય ચિત્તરજંનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP