બાયોલોજી (Biology) β - DNA ના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે ? 0.34 nm 34 nm 0.034 nm 3.4 nm 0.34 nm 34 nm 0.034 nm 3.4 nm ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint :1A° = 10-1 nm, 34A° = 10-1 x 34 = 3.4 nm)
બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ? પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. એક પણ નહીં કબાટના ખાના બદલવામાં આવે છે. પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. એક પણ નહીં કબાટના ખાના બદલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેરાથાઈરોઈડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ કર્યો બંધ ધરાવે છે ? એસ્ટર પેપ્ટાઈડ ગ્લાયકોસિડીક ફૉસ્ફોડાય એસ્ટર એસ્ટર પેપ્ટાઈડ ગ્લાયકોસિડીક ફૉસ્ફોડાય એસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશા કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? હલનચલન પ્રચલન પાચન પ્રચલન અને હલનચલન હલનચલન પ્રચલન પાચન પ્રચલન અને હલનચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૃષ્ઠવંશી પ્રાણીઓમાં દેહરચના કેટલા ભાગમાં વહેંચાયેલ છે ? એક ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સાદા, પૂર્વપ્રભાવી, એકકોષીય, સુકોષકેન્દ્રીય સજીવોમાં કોનો સમાવેશ થાય છે ? યુગ્લીનોઈડ્સ સ્લાઈમ મોલ્ડ પ્રજીવો આપેલ તમામ યુગ્લીનોઈડ્સ સ્લાઈમ મોલ્ડ પ્રજીવો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP