સામાન્ય વિજ્ઞાન (General Science) બેકિંગ સોડા (Baking soda) એ શું છે ? પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ સોડિયમ બાયકાર્બોનેટ પોટેશિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરોઈડ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ સોડિયમ બાયકાર્બોનેટ પોટેશિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદુષણ કરે છે ? કેરોસીન કોલસો હાઈડ્રોજન ડીઝલ કેરોસીન કોલસો હાઈડ્રોજન ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા સ્થળ વિશેષતા ઈસરો માટે અયોગ્ય છે ? SAC-અમદાવાદ SDSC-શ્રી હરિકોટા MCF-બેંગલોર VSSC-થુમ્બા SAC-અમદાવાદ SDSC-શ્રી હરિકોટા MCF-બેંગલોર VSSC-થુમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? મીનપક્ષ ચૂંઈ ભીંગડા ઝાલરફાટ મીનપક્ષ ચૂંઈ ભીંગડા ઝાલરફાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ? સોડિયમ બેન્ટોનાઈટ સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ પ્રવાહી આયોડિન સોડિયમ બેન્ટોનાઈટ સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ પ્રવાહી આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 100 ગ્રામ 350 ગ્રામ 1400 ગ્રામ 800 ગ્રામ 100 ગ્રામ 350 ગ્રામ 1400 ગ્રામ 800 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP