કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના DG તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? IPS એસ.કે સિન્હા IPS કે.વિજય કુમાર IPS આર. આર. ભટનાગર IPS એમ.એ. ગણપતિ IPS એસ.કે સિન્હા IPS કે.વિજય કુમાર IPS આર. આર. ભટનાગર IPS એમ.એ. ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યે દિવ્યાંગ લોકોને સહાય કરવા માટે 'મહાશરદ' ડિજિટલ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્લેક હોલ અંગેના સંશોધન બદલ કયા વૈજ્ઞાનિક/ વૈજ્ઞાનિકોને વર્ષ 2020નો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે ? રોજર પેનરોજ રેઈનહાર્ડ ગેન્ઝલ આપેલા તમામ એન્ડ્રીયા ગેઝ રોજર પેનરોજ રેઈનહાર્ડ ગેન્ઝલ આપેલા તમામ એન્ડ્રીયા ગેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયા માઈગ્રેશન નાઉ દ્વારા જારી ઇન્ટરસ્ટેડ માયગ્રન્ટ પોલિસી ઈન્ડેક્સ (IMPEX)માં પ્રથમ ક્રમ કયા રાજ્ય મેળવ્યો ? રાજસ્થાન કેરળ દિલ્હી આંધ્ર પ્રદેશ રાજસ્થાન કેરળ દિલ્હી આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એશિયા-પેસિફિકના કેટલા દેશોએ RCEP સમજૂતીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? 15 13 10 18 15 13 10 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ તત્વજ્ઞાન દિવસ (world philosophy day) ક્યારે મનાવાય છે ? ૧૮ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૭ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૮ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૭ નવેમ્બર ૧૯ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP