કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI)ના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આધવ અર્જુન લક્ષ્ય સેન કેહાળ ધનકર પુલેલા ગોપીચંદ આધવ અર્જુન લક્ષ્ય સેન કેહાળ ધનકર પુલેલા ગોપીચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? વિયેતનામ શ્રીલંકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ વિયેતનામ શ્રીલંકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતનો પ્રથમ વેદિક થીમ પાર્ક ક્યા શરૂ કરવામાં આવ્યો ? પુણે ફૈઝાબાદ ઝાંસી નોઈડા પુણે ફૈઝાબાદ ઝાંસી નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? ચીન જાપાન ભારત અમેરિકા ચીન જાપાન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારત અને અમેરિકાની નૌસેનાએ ક્યા સ્થળે સાલ્વેજ એન્ડ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ એક્સરસાઈઝ SALVEXનું આયોજન કર્યું હતું ? કોચીન વિશાખાપટ્ટનમ પણજી ચેન્નાઈ કોચીન વિશાખાપટ્ટનમ પણજી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે જકાર્તામાં ઈન્ડોનેશિયાની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસમાં ભાગ લીધો ? આપેલ બંને INS સહ્યાદ્રી INS કોલકાતા એક પણ નહીં આપેલ બંને INS સહ્યાદ્રી INS કોલકાતા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP