GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
BIM STEC એ સાત સભ્ય રાજ્યોની પ્રાદેશિક સંસ્થા છે. આ પેટા - પ્રાદેશિક સંસ્થા એ ___ દ્વારા અસ્તિત્વમાં આવી.

ઢાકા ઘોષણા
માલે ઘોષણા
બેંગકોક ઘોષણા
થિમ્પૂ ઘોષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
___ કલમ (article) અનુસાર “સંઘ માટે સંસદ રહેશે કે જે રાષ્ટ્રપતિ તથા રાજ્યસભા અને લોકસભા તરીકે ઓળખાતા બે ગૃહોનું બનેલું રહેશે."

કલમ 81 (Article 81)
કલમ 123 (Article 123)
કલમ 131 (Article 131)
કલમ 79 (Article 79)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ભારતની ‘Look East' ની નીતિનો વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભારતની ‘Look East' નીતિએ ભારતના દક્ષિણ - પૂર્વ તેમજ પૂર્વ એશિયાના પડોશી દેશો સાથે સહકારમાં સુધારો કરવા ઉપર ભાર મૂકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું એ બંદૂંગ (Bandung) પરિષદના દસ સિદ્ધાંતો પૈકીનું નથી?

પારસ્પરિક આર્થિક હિતો અને આર્થિક સહકારને પ્રોત્સાહિત કરવા.
સભ્ય રાજ્યોના વિશિષ્ટ હિતોના લાભાર્થે સંયુક્ત સંરક્ષણ કરારોનો ઉપયોગ કરવો.
તમામ જાતિઓ વચ્ચે સમાનતા સુનિશ્ચિત કરવી તથા નાના અને મોટા દરેક રાષ્ટ્ર માટે સમાનતા દાખવવી.
તમામ રાષ્ટ્રોની સાર્વભૌમત્વતા અને પ્રાદેશિક અખંડીતતાને સમ્માન આપવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Indo-US સંયુક્ત, વિશિષ્ટ દળ કવાયત “Vajra Oahar 2021'એ ___ ખાતે હાથ ધરવામાં આવી.

કચ્છ, ગુજરાત
વિઝાગ, આંધ્ર પ્રદેશ
બક્લોહ, હિમાચલ પ્રદેશ
ભટિંડા, રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP