વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોતાની ઊર્જા જરૂરિયાતોને ઓછી કરવા ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક-સીએનજી (BIO CNG) ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો ? એટોમ્સ પાવર્સ પ્રા. લિ. અમુલ ગુજરાત ફર્ટીલાઇઝર્સ આપેલ પૈકી એક પણ નહીં એટોમ્સ પાવર્સ પ્રા. લિ. અમુલ ગુજરાત ફર્ટીલાઇઝર્સ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અણુબોમ્બમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમના રેડિયોએક્ટીવ આઇસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે ? 92 U 238 92 U 234 92 U 235 92 U 233 92 U 238 92 U 234 92 U 235 92 U 233 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "અમોધ-1" વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્વદેશી રોકેટ વડે ભારતે અંતરિક્ષમાં મૂકેલા સર્વપ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું ? SLV3 રોહિણી RS-1 રોહિણી આર્યભટ્ટ SLV3 રોહિણી RS-1 રોહિણી આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થા કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ માહિતી અને પ્રસારણ મંત્રાલય હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ માહિતી અને પ્રસારણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્માર્ટ મોબાઈલ ફોન પ્રોસેસર અને તેને બનાવનાર મૂળ કંપનીની નીચે આપેલ જોડ પૈકી કઈ જોડી ખોટી છે ? Atom Processor - Intel Apple T Processor - Apple Snapdragon Processor - Quacomm Tegra K1 Processor - Nvidia Atom Processor - Intel Apple T Processor - Apple Snapdragon Processor - Quacomm Tegra K1 Processor - Nvidia ANSWER DOWNLOAD GUJARATI MCQ APP