કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ? સચિન તેંડુલકર એમ.એસ.ધોની વિરાટ કોહલી રાહુલ દ્રવિડ સચિન તેંડુલકર એમ.એસ.ધોની વિરાટ કોહલી રાહુલ દ્રવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહ રાજમા અને રામબન સુલાઈ મધને GI ટેગ પ્રદાન કરાયું ? જમ્મુ-કાશ્મીર લદાખ સિક્કિમ રાજસ્થાન જમ્મુ-કાશ્મીર લદાખ સિક્કિમ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1961 1975 1951 1948 1961 1975 1951 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં FIDE વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહેનાર ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માલાબાર નૌસેના કવાયત 2023નું આયોજન ક્યા દેશમાં કરાશે ? અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી ISROના રોકેટનો કાટમાળ મળી આવ્યો ? કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP