યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બીપીએલ (BPL - ગરીબી રેખા નીચે જીવતા) પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવી ખર્ચાળ સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલ / સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે ? મુખ્યમંત્રી અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના આર.સી.એચ - 2 મમતા અભિયાન મુખ્યમંત્રી અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના આર.સી.એચ - 2 મમતા અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કન્યાઓને મફત શિક્ષણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ? 1985-86 2004-05 1995-96 2000-01 1985-86 2004-05 1995-96 2000-01 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ? મહિલા સમૃદ્ધિ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ જવાહર રોજગાર યોજના ઇન્દિરા મહિલા યોજના મહિલા સમૃદ્ધિ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ જવાહર રોજગાર યોજના ઇન્દિરા મહિલા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણમાં શિક્ષણ, આરોગ્ય અને આવાસને કેવી સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે ? સામાજિક વીમો સામાજિક સેવાઓ પ્રગતિશીલ વેરા ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક વીમો સામાજિક સેવાઓ પ્રગતિશીલ વેરા ગરીબી નિવારણના કાર્યક્રમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે ? તા.10-12-2016 તા.16-12-2016 તા.17-12-2016 તા.15-12-2016 તા.10-12-2016 તા.16-12-2016 તા.17-12-2016 તા.15-12-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટ ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી ? 1963 1965 1969 1967 1963 1965 1969 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP