કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) BRICS નેટવર્ક યુનિવર્સિટી માટે ભારતની મુખ્ય સંસ્થા કઈ છે ? IIT દિલ્હી IIM અમદાવાદ IIT કાનપુર IIT બોમ્બે IIT દિલ્હી IIM અમદાવાદ IIT કાનપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કે. કે. શૈલજાને સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી (CEU)ના પ્રતિષ્ઠિત 'ઓપન સોસાયટી પુરસ્કાર' (2021)થી સન્માનિત કરાયા, તેઓ કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનું પદ સંભાળ્યું હતું ? આંધ્ર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ કયા રાજ્યમાં વિકસિત કરવામાં આવશે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) કયા દેશની ટીમે જીતી ? ન્યુઝીલેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતનું પ્રથમ ઈલેક્ટ્રિક વેહિકલ શહેર કયું બનશે ? ગાંધીનગર ચેન્નાઈ ભોપાલ કેવડિયા ગાંધીનગર ચેન્નાઈ ભોપાલ કેવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) જૂન 2021માં RBIની નાણાં નીતિ સમિતિની બેઠકમાં નક્કી કરાયેલા રેપો રેટ ___ છે. 3.85% 4.25% 3.35% 4% 3.85% 4.25% 3.35% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP