કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં BRICS ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વીમેન વર્ટિકલ (BRICS CCI WE)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નિયા શર્મા રુબી સિન્હા નીતુ સિંઘ પૂજા મિશ્રા નિયા શર્મા રુબી સિન્હા નીતુ સિંઘ પૂજા મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલમંદ નદી વિવાદ ક્યા દેશો સાથે સંબંધિત છે ? ઈરાન અને અફઘાનિસ્તાન સીરિયા અને ઈરાન એક પણ નહીં ઈરાન અને ઈરાક ઈરાન અને અફઘાનિસ્તાન સીરિયા અને ઈરાન એક પણ નહીં ઈરાન અને ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ક્યા સંગઠન સાથે સમજૂતી કરી ? વર્લ્ડ બેંક UNWTO UNICEF WMO વર્લ્ડ બેંક UNWTO UNICEF WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં મિશન હર શિખર તિરંગાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. એક પણ નહીં આપેલ બંને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કફયુ નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલો છે ? નામિબિયા દ.આફ્રિકા જામ્બિયા કેન્યા નામિબિયા દ.આફ્રિકા જામ્બિયા કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP