જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની અનિચ્છા દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ 'Broken window Syndrome' વપરાય છે ? પોલીસ સત્તા પ્રસાર માધ્ય (મીડિયા) કારોબારી સત્તા ન્યાયિક સત્તા પોલીસ સત્તા પ્રસાર માધ્ય (મીડિયા) કારોબારી સત્તા ન્યાયિક સત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંયુક્તપણે સ્વતંત્રપણે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંયુક્તપણે સ્વતંત્રપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ? દલિપ રાજા કાલિદાસ કે. બી. સરકાર કૌટિલ્ય દલિપ રાજા કાલિદાસ કે. બી. સરકાર કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? કર્મચારીઓનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ? જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી ? 1967 1963 1969 1965 1967 1963 1969 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP