વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે ? વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ આપેલ પૈકી કોઈ નહીં વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ? ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત બોદ્ધાયન ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત બોદ્ધાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંયુક્ત સૈન્ય અભ્યાસ -અભ્યાસ ઈકુવેરિનનું આયોજન ડિસેમ્બર-16 માં થયેલ તેમાં કયા દેશો સામેલ હતા ? પાકિસ્તાન અને માલદીવ ભારત અને બ્રિટન ભારત અને માલદીવ પાકિસ્તાન અને ચીન પાકિસ્તાન અને માલદીવ ભારત અને બ્રિટન ભારત અને માલદીવ પાકિસ્તાન અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે. દયા મૃત્યુ રંગસૂત્ર ઉપચાર ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન ભૃણ પરીક્ષણ દયા મૃત્યુ રંગસૂત્ર ઉપચાર ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન ભૃણ પરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સૌર મેક્સિમાનો આવર્તકાળ કેટલો છે ? 12 10 11 16 12 10 11 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ડિયન ડિપ સ્પેસ સેન્ટર કયા આવેલું છે. બેંગલોર બ્યાલાલૂ ધર્મશાળા પૂના બેંગલોર બ્યાલાલૂ ધર્મશાળા પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP