કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

1 ડિસેમ્બર, 1962
1 ડિસેમ્બર, 1973
1 ડિસેમ્બર, 1951
1 ડિસેમ્બર, 1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

અશ્વિની વૈષ્ણવ
રાજનાથસિંહ
અમિત શાહ
જ્યોતિરાદિત્ય સિંધિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં છઠ્ઠો ભારત કઝાકિસ્તાન સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ KAZIND-22 ક્યા રાજ્યમાં યોજાયો ?

મેઘાલય
ઓડિશા
ઉત્તરાખંડ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ?

ન્યૂઝિલેન્ડ
ફિઝિ
ઈન્ડોનેશિયા
આયરલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP