Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
C-295 mw વિમાન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
(1) C– 295 mw વિમાનએ આધુનિક ટેકનોલોજીથી સજ્જ પરિવહન વિમાન છે.
(2) આ વિમાનની પરિવહન ક્ષમતા 30 થી 35 ટન જેટલી છે.
(3) આ વિમાનમાં સૈનિકો અને કાર્ગોને છોડવા માટેના પાછળના દરવાજા (Rear Ramp Door) પણ આવેલા છે.
(4) તેને સ્વદેશી ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ (Electronic Warfar Suit)ની સાથે સ્થાપિત કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) અનુસાર, LCA 'તેજસ-Mk2' વિમાન ક્યા વર્ષ સુધીમાં લૉન્ચ કરવામાં આવશે ?

વર્ષ 2024
વર્ષ 2025
વર્ષ 2026
વર્ષ 2022

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કઈ રાજ્ય સરકાર શ્રી સુબ્રમણ્યમ ભારતીની પૂણ્યતિથિ 11 સપ્ટેમ્બરને “મહાકવિ દિવસ’ તરીકે ઉજવશે ?

કેરળ
મધ્ય પ્રદેશ
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઔપચારિક રીતે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) અંગે વાતચીત શરૂ કરી ?

રશિયા
સાઉદી અરેબિયા
UAE
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP