ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (C & AG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ? રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ સરકારની કંપનીઓ રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ સરકારની કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના ક્યા આર્ટીકલની સાથે રહી રચાયો છે ? 21A 23A 24A 22A 21A 23A 24A 22A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે'- આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 325 323 326 324 325 323 326 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 226 242 358 338 226 242 358 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે ? 3 4 2 1 3 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ 348 અનુચ્છેદ 346 અનુચ્છેદ 351 અનુચ્છેદ 343 અનુચ્છેદ 348 અનુચ્છેદ 346 અનુચ્છેદ 351 અનુચ્છેદ 343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP