કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રીએ ક્યા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ CBGનું ઉદ્ઘાટન કર્યું ? પંજાબ ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ ગુજરાત રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ? ગુવાહાટી રાંચી ઈમ્ફાલ ઐઝવાલ ગુવાહાટી રાંચી ઈમ્ફાલ ઐઝવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત ક્યા રાજ્યના શિવમોગ્ગાને ફાસ્ટ મૂવર સિટી એવોર્ડ એનાયત કરાયો ? રાજસ્થાન તમિલનાડુ કેરળ કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવાય છે ? 17 ઓક્ટોબર 18 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 18 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) INTERPOLનું વડુમથક ક્યાં આવેલું છે ? વિયેના (ઓસ્ટ્રિયા) સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ) ન્યૂયોર્ક (USA) લિયોન (ફ્રાન્સ) વિયેના (ઓસ્ટ્રિયા) સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ) ન્યૂયોર્ક (USA) લિયોન (ફ્રાન્સ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP