ભારતનું બંધારણ (Constitution Of India) CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ? ગૃહ મંત્રી પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ કેબિનેટ મંત્રાલય પી એમ ઓ ગૃહ મંત્રી પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ કેબિનેટ મંત્રાલય પી એમ ઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? ૭૫ લાખ ૮૫ લાખ ૮૦ લાખ ૭૦ લાખ ૭૫ લાખ ૮૫ લાખ ૮૦ લાખ ૭૦ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ છે ? 384 324 224 284 384 324 224 284 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ? 1992 1990 1989 1991 1992 1990 1989 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ CJI વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ CJI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP