કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) INTERPOL ગ્લોબલ ઍકૅડમી નેટવર્કનું કેટલામું સભ્ય બન્યું ? 20મું 17મું 15મું 10મું 20મું 17મું 15મું 10મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ‘ટુગેધર વી આર્ટ' નામનું સ્પેશિયલ આર્ટ એક્ઝિબિશન ક્યા યોજાયું ? વારાણસી નવી દિલ્હી પટના લખનઉ વારાણસી નવી દિલ્હી પટના લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફેફસાં કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓક્ટોબર 1 સપ્ટેમ્બર 1 ઑગસ્ટ 1 જુલાઈ 1 ઓક્ટોબર 1 સપ્ટેમ્બર 1 ઑગસ્ટ 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એગ્રિકલ્ચરલ ડેટા એક્સચેન્જ (ADeX) લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા ક્યા સ્થળે IFFCO નેનો DAP (લિક્વિડ) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો ? ધોલેરા રાજકોટ ગાંધીધામ ભરૂચ ધોલેરા રાજકોટ ગાંધીધામ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠક ક્યા યોજાઈ હતી ? અમદાવાદ લેહ પટના વારાણસી અમદાવાદ લેહ પટના વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP