કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી જળવાયુ પરિવર્તન પ્રદર્શન સુચકાંક (CCPI) 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 6મો 8મો 9મો 12મો 6મો 8મો 9મો 12મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-Sને ક્યા મિશન અંતર્ગત અવકાશમાં મોકલી ઇતિહાસ રચશે ? કલામ મિશન ધવન મિશન ભાભા મિશન પ્રારંભ મિશન કલામ મિશન ધવન મિશન ભાભા મિશન પ્રારંભ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ (National Legal Services Day) ક્યારે મનાવાય છે ? 9 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશમાં FIFA વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ? આર્જેન્ટિના કતાર અમેરિકા ઈંગ્લેન્ડ આર્જેન્ટિના કતાર અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બિહારી પુરસ્કાર કઈ ભાષામાં રચિત ઉત્કૃષ્ટ કૃતિ બદલ એનાયત કરાય છે ? રાજસ્થાની એક પણ નહીં આપેલ બંને હિન્દી રાજસ્થાની એક પણ નહીં આપેલ બંને હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) જાહેર સેવા પ્રસારણ દિવસ (Public Service Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 12 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP