કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ બન્યા ? લેફ.જનરલ આર.એસ.પંવાર લેફ.જનરલ બલદેવસિંહ લેફ.જનરલ યોગેશકુમાર જોષી લેફ.જનરલ અનિલ ચૌહાણ લેફ.જનરલ આર.એસ.પંવાર લેફ.જનરલ બલદેવસિંહ લેફ.જનરલ યોગેશકુમાર જોષી લેફ.જનરલ અનિલ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તેલ અવીવ ઓપન 2022નો ટેનિસનો ખિતાબ કોણે જીત્યો ? રાફેલ નડાલ કેસ્પર રુડ કાર્લોસ અલ્કારેજ નોવાક જોકોવિચ રાફેલ નડાલ કેસ્પર રુડ કાર્લોસ અલ્કારેજ નોવાક જોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ? મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાને ક્યા રાજ્યમાં વીડિયો કોન્ફરન્સિંગમાં માધ્યમથી મુખ્યમંત્રી અમૃતમ્ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું ? ઉત્તરાખંડ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી નેશનલ ગેમ્સની મેડલ ટેલીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને રહ્યું ? સર્વિસીઝ રાજકોટ ગુજરાત હરિયાણા સર્વિસીઝ રાજકોટ ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે કોવિડ વિરુધી પ્રથમ 'ઈનહેલેબલ વેક્સિન' લૉન્ચ કરી ? ચીન ભારત અમેરિકા ફ્રાન્સ ચીન ભારત અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP